Tuesday, 14 July 2015

Joy of giving

આપણને માનવ જન્મ મળ્યો એ ખરેખર બહુ જ નસીબની વાત કહેવાય કારણ કે 84 લાખ યોનીઓ પછી માનવ જન્મ મળે છે આ બધી વાત આપણને ખબર છે કે આ અમુલ્ય અવસર છે પણ જો આપણે ફક્ત આટલું વિચારીને જ બેસી ર્હીસું તો જોઈએ તેવો બદલાવ નહી આવે ભગવાને દુનિયામાં દરેક વ્યક્તિને કોઈક એક કામ માટે મોકલ્યા છે, દરેક ના જન્મ પાછળ કોઈક એક મહત્વની કડી જોડાયેલી છે પણ એ ગોતવી એ આપણા પર આધાર રાખે છે એક વખત આપણને એ કડી મળી ગઈ એટલે આપણું જીવન સાર્થક થઇ જાય.
આ મહત્વની કડી સુધી પહુચવા આપણે નિખાલસતાથી, સ્વાર્થ વગર જીવવું પડે એના માટે સૌથી પહેલા આપવાનું સુખ એટલે કે joy of giving સમજવું પડે.
જીવનમાં સતત આપણને જે મળે એ વહેંચતા રહેવું તો જ આપણે જે હેતુ માટે આવ્યા છીએ એ પૂરો થઇ શકશે.

Monday, 13 July 2015

If you are educated, you can change the world

As far from now we all know that education is important to survive but its not only at that limit. If we explore the idea to extreme end, we realize that its very helpful for changing ourselves. Once you know what is need for society then you can easily got the solution for that and that will done through education. This thing is for us who are educated, But if we think about uneducated people they also have right to know about good manners and also good lifestyle. So teach everyone around us who are the part of this society. If all people around us are change, automatically world is going to be changed.
"Education is the most powerful weapon you can use to change the world"
-Nelson Mandela

Saturday, 11 July 2015

Start with yourself, It will change the world

Please don't waste food.

Because there is millions of people, who aren't getting enough food to survive.
If you save from your side, it makes great change to people's mentality.
Live life together to make beautiful world and happiness all around us.
Start with yourself, Start it today, You are the one who can make this happen.